ડફડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડફડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હંકારવું (હોડીવાળાઓની બોલીમાં).

  • 2

    દબડાવવું; ધમકાવવું.

મૂળ

સર૰ म. डफरावणॆं