ડબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબ

અવ્યય

 • 1

  ડૂબવાનો અવાજ.

 • 2

  ટપ; ઝટ.

મૂળ

રવાનુકારી

ડબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબું

નપુંસક લિંગ

 • 1

  કડછી; ડૂઘો.

મૂળ

સર૰ हिं. डब्बू

ડેબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેબું

નપુંસક લિંગ

 • 1

  કમરથી નીચેનો પીઠનો ભાગ.

મૂળ

सं. डिंब ઉપર થી