ડબકી મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા
ડબકી મારવી
- 1
ડૂબકી મારવી.
- 2
એક્દમ નજર બહાર ચાલ્યા જવું.
ડૂબકી મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા
ડૂબકી મારવી
- 1
પાણીની અંદર પેસવું.
- 2
નજર ચૂકવી સટકી જવું.
ડૂબકી મારવી.
એક્દમ નજર બહાર ચાલ્યા જવું.
પાણીની અંદર પેસવું.
નજર ચૂકવી સટકી જવું.