ડબકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબકો

પુંલિંગ

  • 1

    પ્રવાહીનો મોટો છાંટો.

  • 2

    ધાબું; ડાઘો.

  • 3

    લાક્ષણિક વહેમ; શંકા.

  • 4

    ફાળ; ધ્રાસકો.

  • 5

    એકલા લોટનું જ કરેલું ભજિયું.

મૂળ

રવાનુકારી