ડબકો પડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબકો પડવો

  • 1

    ડાઘો પડવો.

  • 2

    મોટું ટપકું પડવું.

  • 3

    વહેમ પડવો.

  • 4

    ફાળ પડવી.