ડબડબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડબડબ

અવ્યય

  • 1

    ઝટ ઝટ; એક પછી એક (જેમ કે, આંસુ પડવાં; કોળિયા મોંમાં મૂકવા; ચપ ચપ લેવું ઇ૰).

મૂળ

રવાનુકારી