ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડર

પુંલિંગ

 • 1

  ભય; બીક.

મૂળ

सं. दर; प्रा. डर

ડરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડરુ

વિશેષણ

 • 1

  ડરી કે છળી ગયેલું.

 • 2

  ડરકણ.

ડૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂર

નપુંસક લિંગ

 • 1

  પરાળ; ડાંગરનું ઘાસ.

ડેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેર

પુંલિંગ

 • 1

  વલોણાની ગોળીના કાંઠા પરનું લાકડું, જેમાં રહી રવાઇ ફરે છે.

મૂળ

જુઓ ડેરો