ડ્રાફ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડ્રાફ્ટ

સ્ત્રીલિંગ

  • 1

    કૂટીથી રમાતી એક અંગ્રેજી બાજી-રમત.

  • 2

    કાચું લખાણ; ખરડો.

  • 3

    હૂંડી.

મૂળ

इं.