ડેરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (આંખોનું) ઊંઘથી ઘેરાવું.

ડરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ડરવું' નું ભાવે, 'ડારવું'નું કર્મણિ.