ડેલ્ટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેલ્ટા

પુંલિંગ

  • 1

    નદીના મુખ આગળ તેના પ્રવાહના ફાંટા પડતાં વચ્ચે થતી ત્રિકોણાકાર જમીનનો પ્રદેશ.

મૂળ

इं.