ડૂલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડૂબવું; ગરક થવું.

  • 2

    પાયમાલ કે ખુવાર થવું.

  • 3

    દેવાળું કાઢવું.

  • 4

    કાંઇ વિસાતમાં ન હોવું.

  • 5

    ડોલવું.

મૂળ

જુઓ ડૂલ