ડેલૉ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેલૉ કરવો

  • 1

    (કાઠી કોમમાં) મરનારના શબને ડેલામાં લાવી માન આપીને સ્મશાન માટે કાઢવું.