ડૂલ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂલ થવું

  • 1

    ખોવું; શરતમાં હારવાથી સામાને કબજે જવું.

  • 2

    ફોગટ જવું. ઉદા૰ બાજી ડૂલ થઇ.