ડળકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડળકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લલચાવું; દાઢ સળકવી.

મૂળ

'ડળક' 'ડળક' પાણી છૂટવું-(મોંમાં)-એ પરથી?