ડસકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડસકલું

નપુંસક લિંગ

  • 1

    ડસકું (લાલિત્યવાચક).

ડસકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડસકલું

નપુંસક લિંગ

  • 1

    બેડી; હેડ.

  • 2

    બેડી જેવું-ભારે જાડું હાથપગનું ઘરેણું.