ડહોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડહોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (પ્રવાહીને) હલાવવું; ઘુમરડવું.

  • 2

    (આંખ લાલ થાય ત્યાં સુધી) ચોળવી.

  • 3

    લાક્ષણિક ખૂબ કામોમાં પડવું; અનેકમાં માથું મારવું (કાંઇક નિંદાત્મક અર્થમાં).

મૂળ

सं. ड्वल्?સર૰ म. डहुळणें-ढवळणें