ડાઇનેમાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઇનેમાઇટ

પુંલિંગ

  • 1

    સ્ફોટક પદાર્થ; સુરંગ.

નપુંસક લિંગ

  • 1

    સ્ફોટક પદાર્થ; સુરંગ.

મૂળ

इं.