ડાકલું બેસાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાકલું બેસાડવું

  • 1

    ભૂવો ધુણાવવો.

  • 2

    નવરાત્રી વખતે માતાના સ્થાન આગળ ડાખલું વગડાવવું.