ડાગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાગળી

સ્ત્રીલિંગ

  • 1

    થીંગડી; ડગળી.

  • 2

    માથું; મગજ.

  • 3

    લાક્ષણિક સમજશક્તિ.

મૂળ

જુઓ ડગળું