ડાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નોંધવું; ટપકાવી કે લખી લેવું (કોર્ટમાં વપરાય છે).