ડાઘેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાઘેલ

વિશેષણ

  • 1

    ડાઘાવાળું.

  • 2

    [દાઘ પરથી?] ખારીલું.

  • 3

    બળેલું; દઝાયેલું.

મૂળ

જુઓ ડાઘ