ડાંડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાંડિયો

પુંલિંગ

 • 1

  ડાંડ આદમી.

 • 2

  દાંડી પીટનાર; રોન ફરનાર.

  જુઓ ડાંડી

 • 3

  નાનો પાતળો દંડો.

મૂળ

જુઓ ડાંડ