ડાફાડોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાફાડોળ

સ્ત્રીલિંગ

  • 1

    કશામાં વચ્ચે પડી માથું મારવું કે ડહાપણ ડહોળવું તે (ડાફાડોળ કરવી).

મૂળ

ડાફું+ડહોળવું?