ડાબણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબણિયું

નપુંસક લિંગ

  • 1

    દાબવાના કામમાં લેવાતું વજન; દાબવાનું યંત્ર.

  • 2

    બારસાખના ચોકઠા ઉપરનું દબાણ રાખનારું વજન.

  • 3

    [દાબડો, ડબો ઉપરથી?]એક પહોળા મોંનું વાસણ.

મૂળ

જુઓ દાબવું