ડાબલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબલા

પુંલિંગ બહુવયન​

  • 1

    (ઘાણીના બળદને કે ઘોડાને)આંખ પર બંધાતા પાટા કે આવરણ.

  • 2

    લાક્ષણિક ચશ્માં (ડાબલા ઘાલવા, ડાબલા પહેરવા, ડાબલા બાંધવા).