ગુજરાતી માં ડાબલોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડાબલો1ડાબલો2

ડાબલો1

પુંલિંગ

 • 1

  દાબડો; ઢાંકણવાળું એક જાતનું પાત્ર; ડબો.

 • 2

  આખી કેરીનું સંભાર ભરી કરાતું એક અથાણું (પ્રાયઃબ૰વ૰).

ગુજરાતી માં ડાબલોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડાબલો1ડાબલો2

ડાબલો2

પુંલિંગ

 • 1

  દાબડો; ઢાંકણવાળું એક જાતનું પાત્ર; ડબા.

 • 2

  ઘોડાના પગનો નાળ.