ડાબાવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાબાવાદી

વિશેષણ & પુંલિંગ

  • 1

    રાજકીય બાબતમાં ડાબી બાજુનો સરકારી પક્ષની વિરોધ- બાજુના કે અતિઉદ્દામ વિચાર ધરાવતા વાદનું કે તેને લગતું; 'લેફિટસ્ટ'.