ડામરેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડામરેજ

નપુંસક લિંગ

  • 1

    રેલવેમાં આવેલો માલ વખતસર ન લેવા જવાથી ભરવી પડતી દંડની રકમ.

મૂળ

इं. डिमरेज