ડામ ચાંપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડામ ચાંપવો

  • 1

    ડામવું; ચપકો બેસાડવો.

  • 2

    કાંઇ ના આપવું; ટીકો બતાવવો (ઉદા૰ એને શું ડામ દે ?).