ડાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાર

નપુંસક લિંગ

  • 1

    ભૂંડના બચ્ચાંનું ટોળું.

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ['ડર' ઉપરથી] ધમકી.