ડાર્ક રૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાર્ક રૂમ

સ્ત્રીલિંગ

  • 1

    (ફોટો ઇ૰ કામના ખપની) પ્રકાશરહિત અંધારી રૂમ-ઓરડી.

મૂળ

इं.