ડારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડરાવવું; ધમકી દેવી.

  • 2

    મના કરવી; અટકાવવું.

મૂળ

'ડાર' ઉપરથી