ડાર્વિનવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાર્વિનવાદ

પુંલિંગ

  • 1

    ડાર્વિન નામે વિજ્ઞાન શાસ્ત્રીએ ચલાવેલો એક વિજ્ઞાનવાદ; વિકાસવાદ.

મૂળ

इं. ડાર્વિન(સં.)+વાદ