ડાળાંપાંખડાં જુદાં કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડાળાંપાંખડાં જુદાં કરવાં

  • 1

    સાંધાસંબંધ જુદા પાડી નાખવા; કુટુંબ-સંબંધીને વેરવિખેર કરી નાખવા; પાયમાલ કરવું.