ગુજરાતી

માં ડિગ્રીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડિગ્રી1ડિંગરી2

ડિગ્રી1

સ્ત્રીલિંગ

 • 1

  અંશ (જેમ કે, તાપના, ખૂણાના).

 • 2

  પદવી; ઉપાધિ.

 • 3

  પ્રેસમાં ટાઇપ સજ્જડ ગોઠવવા નંખાતી પતરી.

મૂળ

इं.

ગુજરાતી

માં ડિગ્રીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડિગ્રી1ડિંગરી2

ડિંગરી2

સ્ત્રીલિંગ

 • 1

  મૂળાની શિંગ; મોગરો.

મૂળ

म.