ડિંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિંગળ

નપુંસક લિંગ

  • 1

    જૂઠો તડાકો.

  • 2

    પિંગળના ઠેકાણા વિનાનું લાંબું જોડકણું.