ડિફર્ડ શૅર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિફર્ડ શૅર

પુંલિંગ

  • 1

    (અમુક હકના શૅરનું ડિવિડંડ પહેલું ચૂકવ્યા બાદ રહેતા નફાના હકવાળો) એક પ્રકારનો શૅર.

મૂળ

इं.