ગુજરાતી

માં ડિરેક્ટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડિરેક્ટર1ડિરેક્ટર2

ડિરેક્ટર1

પુંલિંગ

 • 1

  (વેપારી કંપનીનો) સંચાલક; વહીવટદાર.

 • 2

  (કેળવણી ખાતાનો) સંચાલક.

ગુજરાતી

માં ડિરેક્ટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડિરેક્ટર1ડિરેક્ટર2

ડિરેક્ટર2

પુંલિંગ

 • 1

  નિદેશક; નિર્દેશ કરનાર.

 • 2

  ફિલ્મ, નાટક વગેરેમાં પાત્રોની વેશભૂષા, ભૂમિકા, આચરણ, સંવાદ, ર્દશ્યોનું સ્વરૂપ વગેરે સમજાવનાર અને નિર્ધારણ કરનાર વ્યક્તિ.

મૂળ

इं.