ડિસ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિસ્ક

સ્ત્રીલિંગ

  • 1

    રકાબી જેવું પાતળું, ચપટું, ગોળ સાધન.

  • 2

    માહિતી સંગ્રહ કરતું કૉમ્પ્યૂટરનું એક સાધન (જેમ કે સી.ડી.-રોમ).

મૂળ

इं.