ડિસ્ક-થ્રો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિસ્ક-થ્રો

પુંલિંગ

  • 1

    ચક્રફેંક; લોખંડના ચક્રને ફેંકવાની એક રમત.

મૂળ

इं.