ડિસ્ટ્રિક્ટ સ્કૂલબોર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિસ્ટ્રિક્ટ સ્કૂલબોર્ડ

નપુંસક લિંગ

  • 1

    જિલ્લાના શિક્ષણ (પ્રાથમિક) નું કામ કરતું પ્રજાકીય મંડળ.

મૂળ

इं.