ડિસમિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડિસમિસ

વિશેષણ

  • 1

    બરતરફ; રદ; કાઢી નાંખેલું કે મૂકેલું (ડિસમિસ કરવું, ડિસમિસ થવું).

મૂળ

इं.

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    સ્ક્રૂ કાઢવા ઘાલવાનું પેચિયું.