ડીફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીફવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડીફાથી મારવું.

  • 2

    મહા મુશ્કેલીમાં પૂરું કરવું.

મૂળ

'ડીફું' ઉપરથી