ડી.સી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડી.સી

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    એક જ તરફ સીધો વહેતો વીજળીનો પ્રવાહ.

મૂળ

इं. 'ડિરેક્ટકરંટ'નું સંક્ષેપ રૂપ