ડૉમેસ્ટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૉમેસ્ટિક

વિશેષણ

 • 1

  ઘરઘથ્થુ; ઘરેલુ-ઘરાળુ.

 • 2

  પારિવારિક.

 • 3

  પાલતુ.

 • 4

  લાક્ષણિક આંતરિક.

મૂળ

इं.