ડોલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોલન

નપુંસક લિંગ

  • 1

    ડોલવાની ક્રિયા.

  • 2

    તાલ અને ધ્વનિ ઇ૰ થી ડોલાવે એવો શબ્દાલંકાર, 'રીધમ'.

મૂળ

'ડોલવું' ઉપરથી; સર૰ सं. दोलन