ગુજરાતી

માં ડોળિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોળિયું1ડોળિયું2

ડોળિયું1

નપુંસક લિંગ

  • 1

    મહુડાના ડોળનું તેલ.

મૂળ

'ડોળ' ઉપરથી

ગુજરાતી

માં ડોળિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોળિયું1ડોળિયું2

ડોળિયું2

નપુંસક લિંગ

  • 1

    રૂપરેખા; નમૂનો; મુસદ્દો.

મૂળ

'ડોળ' ઉપરથી