ગુજરાતી

માં ડોળિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોળિયો1ડોળિયો2

ડોળિયો1

વિશેષણ & પુંલિંગ

  • 1

    લાંબા શીંગડાવાળો (બળદ).

ગુજરાતી

માં ડોળિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોળિયો1ડોળિયો2

ડોળિયો2

પુંલિંગ

  • 1

    ડોળી ઊંચકનાર; ભોઇ.

મૂળ

'ડોળી' ઉપરથી