ડોળો ફટકી જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોળો ફટકી જવો

  • 1

    આંખ ફાટી જવી; મરણ સમીપ આવવું.

  • 2

    આશ્ચર્યચકિત થવું.

  • 3

    ઇર્ષા થવી.