ડોળો ફરી જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોળો ફરી જવો

  • 1

    મરણ સમીપ હોવું.

  • 2

    ગુસ્સે થવું.

  • 3

    ઇર્ષા આવવી.